સ્વચાલિત ગણક યંત્ર (ATM)

અમેરિકામાં આવેલ એક સ્વચાલિત ગણક યંત્ર

સ્વચાલિત ગણક યંત્ર (હિંદી:स्वचालित गणक मशीन); (અંગ્રેજી:Automated teller machine, ટૂંકું નામ:ATM) એ બેંકિંગ-વ્યવહાર માટેનું એક ઉપકરણ છે, જેને વિશ્વમાં ઓટોમેટિક બેંકિંગ મશીન, કેશ પોઈન્ટ, હોલ ઇન ધ વોલ, બેંનકોમેટ વગેરે નામોથી પણ ઓળખવામાં આવે છે. આ મશીનનું નિયંત્રણ આધુનિક કોમ્પ્યુટર નેટવર્ક દ્વારા દૂરથી થઈ શકે છે અને સ્થાનિક ગ્રાહક તેનો આ મશીનની જગ્યા પર ઉપયોગ કરી પૈસા ઉપાડવાનું, સિલકની રકમ જાણવાનું, પૈસા અન્ય ખાતાધારકને મોકલવાનું જેવાં કાર્યોની સેવા મેળવી શકે છે.[૧] આ બેંકિંગ સેવાઓ મેળવવાની પ્રક્રિયામાં ગ્રાહકને કેશિયર, ક્લાર્ક, બેંક અધિકારીની મદદની જરૂર પડતી નથી.

  • સંદર્ભો

સંદર્ભો

  1. एटीएम।हिन्दुस्तान लाइव।૨૧ જાન્યુઆરી, ૨૦૧૦
Other Languages
Afrikaans: Kitsbank
አማርኛ: ኤቲኤም
العربية: صراف آلي
অসমীয়া: এ টি এম
azərbaycanca: ATM (Bank)
беларуская: Банкамат
български: Банкомат
čeština: Bankomat
Deutsch: Geldautomat
Esperanto: Bankaŭtomato
فارسی: خودپرداز
עברית: כספומט
hrvatski: Bankomat
magyar: Bankautomata
հայերեն: Բանկոմատ
interlingua: Cassero automatic
Bahasa Indonesia: ATM
íslenska: Hraðbanki
Basa Jawa: ATM
ಕನ್ನಡ: ಎಟಿಎಂ
Lëtzebuergesch: Bankomat
lietuvių: Bankomatas
latviešu: Bankas automāts
олык марий: Банкомат
македонски: Банкомат
मराठी: एटीएम
Nederlands: Geldautomaat
norsk nynorsk: Minibank
norsk: Minibank
ਪੰਜਾਬੀ: ਏ. ਟੀ. ਐੱਮ.
polski: Bankomat
português: Caixa eletrônico
română: Bancomat
русский: Банкомат
саха тыла: Банкомаат
srpskohrvatski / српскохрватски: Bankomat
Simple English: Automated teller machine
slovenčina: Bankomat
slovenščina: Bankomat
српски / srpski: Банкомат
svenska: Uttagsautomat
тоҷикӣ: Банкомат
Türkçe: ATM (makine)
українська: Банкомат
vèneto: Bancomat
粵語: 提款機