સેલિન ડીયોન
English: Celine Dion

સેલિન ડીયોન
Céline Dion
Celine Dion Concert Singing Taking Chances 2008.jpg
પાશ્વ માહિતી
જન્મ નામસેલિન મેરી ક્લૌડેટ ડીયોન
મૂળCharlemagne, કેનેડા
શૈલીPop, pop rock
વ્યવસાયોગાયિકા, ગીતકાર, અભિનેત્રી[૧]
વાદ્યોગાયક
સક્રિય વર્ષો૧૯૮૦ – વર્તમાન
LabelsSaisons, Super Étoiles, TBS (૧૯૮૧–૧૯૮૬)
સોની Music (૧૯૮૬–વર્તમાન)
કોલંબિયા (૧૯૯૦–વર્તમાન)
Epic (૧૯૯૦–૨૦૦૭)
www.celinedion.com

સેલિન મેરી ક્લૌડેટ ડીયોન, સીસી ઓક્યૂં, (French pronunciation: [selin djɔ̃] (About this sound listen); જન્મ ૩૦ માર્ચ ૧૯૬૮) કેનેડાની એક ગાયીકા, પ્રાસંગિક ગીત લેખક, અભિનેત્રી અને ઉદ્યોગસાહસિક છે. ક્વિબેકના ચાર્લમેગન સ્થિત એક મોટા અને ગરીબ પરિવારમાં જન્મેલી ડીયોન, તેના મેનેજર અને ભાવિ પતિ રેને એન્જીલિલે તેની પ્રથમ રેકોર્ડને ભંડોળ પુરું પાડવા માટે તેનું ઘર ગીરવે મૂક્યા બાદ તે ફ્રેન્ચ ભાષા બોલાતા વિશ્વમાં યુવા કલાકાર તરીકે ઉભરી હતી.[૩] 1990માં એન્ગ્લોફોન આલ્બમ યુનિઝન રજૂ કરીને ડીયોને ઉત્તર અમેરિકા અને અંગ્રેજી બોલતા વિશ્વના અન્ય દેશોમાં પોતાની જાતને એક સક્ષમ પોપ ગાયિકા તરીકે રજૂ કરી હતી.[૪]

ડીયોને 1980ના દાયકામાં 1983 યામાહ વર્લ્ડ પોપ્યુલર સોંગ ફેસ્ટિવલ અને 1988 યુરોવિઝન સોન્ગ કોન્ટેસ્ટ જીતીને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ પ્રાપ્ત કરી હતી.[૫][૬] 1980ના દાયકાની શરૂઆતમાં શ્રેણીબદ્ધ ફ્રેન્ચ આલ્બમ રજૂ કર્યા બાદ 1986માં તેણે સીબીએસ (CBS) રેકોર્ડ્સ કેનેડા સાથે કરાર કર્યો હતો. 1990ના દાયકામાં એન્જીલિલની મદદથી એપિક રેકોર્ડ્સ સાથે ગીત ગાઇને તેમજ કેટલાક અંગ્રેજી તેમજ ફ્રેન્ચ આલ્બમ રિલીઝ કરીને પોપ સંગીતના ઇતિહાસના સૌથી સફળ કલાકારો પૈકીની એક કલાકાર બનીને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતી પ્રાપ્ત કરી હતી.[૭][૮] પરંતુ 1999માં તેની સફળતા જ્યારે ટોચ પર હતી ત્યારે ડીયોને પોતાનું પરિવાર રચવા અને પતિ સામે સમય ગાળવા માટે મનોરંજન ક્ષેત્રમાંથી હંગામી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. ડીયોનના પતિને કેન્સર થયું હોવાનું નિદાન થયું હતું.[૮][૯] 2002માં તે પોપ સંગીતની ટોચ પર પાછી ફરી હતી અને લાસ વેગાસના કેસાર્સ પેલેસ ખાતેના કોલોસિયમ ખાતે એક ફાઇવસ્ટાર થિયેટ્રિકલ શોમાં રાત્રી કાર્યક્રમમાં તેની કળા રજૂ કરવા ત્રણ વર્ષનો કરાર કર્યો હતો. (જે બાદમાં લંબાવીને પાંચ વર્ષનો કરવામાં આવ્યો હતો)[૧૦][૧૧][૧૨]

ડીયોનના સંગીતમાં વિવિધ પ્રકારના સંગીતનો પ્રભાવ જોવા મળે છે જેમાં રોક અને આર એન્ડ બીથી માંડીને ગોસ્પેલથી ક્લાસિકલ સુધીનો સમાવેશ થાય છે. તેના આલ્બમોને અવારનવાર મિશ્ર પ્રતિસાદ મળે છે પરંતુ તે તેની ટેકનિકલ કુશળતા શક્તિશાળી કંઠ્ય ગીત (વોકલ્સ) માટે જાણીતી છે.[૧૩][૧૪][૧૫] ડીયોન ઓલ ટાઇમ બેસ્ટ સેલિંગ કેનેડિયન કલાકાર છે[૧૬][૧૭] અને તેનું આલ્બમ ડીયુક્સ (D'eux) ઓલ ટાઇમ બેસ્ટ સેલિંગ ફ્રેન્ચ આલ્બમ છે.[૧૮]2004માં વિશ્વભરમાં તેના 17.5 કરોડ આલ્બમનું વેચાણ નોંધાવ્યા બાદ ઓલ ટાઇમ બેસ્ટ સેલિંગ ફિમેલ આર્ટિસ્ટ બનવા બદલ તેને વર્લ્ડ મ્યુઝિક એવોર્ડ્સ ખાતે ચોપાર્ડ ડાયમન્ડ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.[૧૯][૨૦] સોની મ્યુઝિકના જણાવ્યા મુજબ દુનિયાભરમાં ડીયોનના 20 કરોડ આલ્બમ વેચાયા છે.[૨૧][૨૨]

અનુક્રમણિકા

Other Languages
Afrikaans: Céline Dion
አማርኛ: ሴሊን ዲዮን
aragonés: Céline Dion
العربية: سيلين ديون
asturianu: Céline Dion
azərbaycanca: Selin Dion
تۆرکجه: سلین دیون
Bikol Central: Céline Dion
беларуская: Селін Дыён
беларуская (тарашкевіца)‎: Сэлін Дыён
български: Селин Дион
Bislama: Céline Dion
brezhoneg: Céline Dion
bosanski: Céline Dion
català: Céline Dion
čeština: Céline Dion
kaszëbsczi: Céline Dion
Cymraeg: Céline Dion
Deutsch: Céline Dion
Zazaki: Céline Dion
dolnoserbski: Céline Dion
Ελληνικά: Σελίν Ντιόν
emiliàn e rumagnòl: Céline Dion
English: Celine Dion
Esperanto: Céline Dion
español: Céline Dion
euskara: Céline Dion
فارسی: سلین دیون
føroyskt: Céline Dion
français: Céline Dion
furlan: Céline Dion
Gaeilge: Celine Dion
galego: Céline Dion
עברית: סלין דיון
hrvatski: Céline Dion
hornjoserbsce: Céline Dion
magyar: Céline Dion
հայերեն: Սելին Դիոն
Արեւմտահայերէն: Սելին Տիոն
interlingua: Céline Dion
Bahasa Indonesia: Céline Dion
Interlingue: Céline Dion
íslenska: Céline Dion
italiano: Céline Dion
ქართული: სელინ დიონი
қазақша: Селин Дион
kalaallisut: Céline Dion
한국어: 셀린 디옹
Latina: Caelina Dion
Lëtzebuergesch: Céline Dion
Limburgs: Céline Dion
lumbaart: Céline Dion
lietuvių: Céline Dion
latviešu: Selīna Diona
Malagasy: Céline Dion
Māori: Céline Dion
македонски: Селин Дион
монгол: Селин Дион
Bahasa Melayu: Celine Dion
Mirandés: Céline Dion
Napulitano: Céline Dion
Plattdüütsch: Céline Dion
Nederlands: Céline Dion
norsk nynorsk: Céline Dion
occitan: Céline Dion
ਪੰਜਾਬੀ: ਸੇਲੀਨ ਦੀਓਨ
Picard: Céline Dion
Deitsch: Céline Dion
polski: Céline Dion
Piemontèis: Céline Dion
português: Céline Dion
Runa Simi: Céline Dion
română: Céline Dion
русский: Дион, Селин
sicilianu: Céline Dion
srpskohrvatski / српскохрватски: Céline Dion
Simple English: Céline Dion
slovenčina: Céline Dionová
slovenščina: Céline Dion
Soomaaliga: Céline Dion
српски / srpski: Селин Дион
Basa Sunda: Céline Dion
svenska: Céline Dion
Kiswahili: Céline Dion
Tagalog: Céline Dion
Türkçe: Céline Dion
українська: Селін Діон
oʻzbekcha/ўзбекча: Céline Dion
vèneto: Céline Dion
vepsän kel’: Dion Selin
Tiếng Việt: Céline Dion
Winaray: Céline Dion
ייִדיש: סעלין דיאן
Yorùbá: Céline Dion
Zeêuws: Céline Dion
Bân-lâm-gú: Céline Dion
isiZulu: Céline Dion