શાહરૂખ ખાન

શાહરૂખ ખાન
Shahrukh interacts with media after KKR's maiden IPL title.jpg
જન્મની વિગત નવેમ્બર ૨, ૧૯૬૫
પુર્ણા, મેંગ્લોર Edit this on Wikidata
અભ્યાસનું સ્થળ જામિયા મિલિયા ઇસ્લામિયા Edit this on Wikidata
વ્યવસાય અભિનેતા, ચલચિત્ર નિર્માતા, ટેલીવિઝન પ્રસ્તુસ્તકર્તા, ગાયક, ફિલ્મ અભિનેતા, પટકથાલેખક, કાર્યક્રમ પ્રસ્તુતકર્તા Edit this on Wikidata
જીવનસાથી ગૌરી ખાન Edit this on Wikidata
બાળકો આર્યન ખાન, સુહાના ખાન, અબ્રામ ખાન Edit this on Wikidata
પુરસ્કાર Officier des Arts et des Lettres‎, Knight of the Legion of Honour, પદ્મશ્રી (કળા માટે), પદ્મશ્રી, Ordre des Arts et des Lettres, Legion of Honour Edit this on Wikidata
સહી
ShahRukh Khan Sgnature transparent.png

શાહરૂખ ખાન ( હિન્દી: शाहरुख़ ख़ान, ઉર્દૂ: شاہ) (જન્મ 2 નવેમ્બર ૧૯૬૫), જેને ઘણી વખત ભારતમાં શાહ રુખ ખાન તરીકે સંબોધવામાં આવે છે, તે અભિનેતા અને હિંદી ફિલ્મો ( બોલીવુડ)નો અગ્રણી સ્ટાર તેમજ ફિલ્મ નિર્માતા અને ટેલિવીઝન પ્રસ્તુતક છે.

વિગત

શાહરૂખે ૧૯૮૦ના અંતથી વિવિધ ટીવી શ્રેણીઓમાં કામ કરીને પોતાની કારકીર્દીનો પ્રારંભ કર્યો હતો. તેમણે દિવાના ફિલ્મ દ્વારા ફિલ્મ જગતમાં પ્રવેશ કર્યો હતો. ત્યારથી તેઓ અસંખ્ય સફળ વ્યાવસાયિક ફિલ્મોનો એક ભાગ રહ્યા છે અને પોતાની ઘણી કામગીરીને લઇને પ્રશંસા પ્રાપ્ત કરી છે. ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં તેમની કારકિર્દી દરમ્યાન તેમણે તેર જેટલા ફિલ્મફેર પુરસ્કાર મેળવ્યા છે, જેમાંના સાત શ્રેષ્ઠ અભિનેતા શ્રેણીના છે.

શાહરૂખની શ્રેષ્ઠ જાણીતી ફિલ્મો જેમ કે દિલવાલે દુલ્હનીયા લે જાયેંગે (૧૯૯૫), કુછ કુછ હોતા હૈ (૧૯૯૮), ચક દે ઇન્ડિયા (૨૦૦૭) અને ઓમ શાંતિ ઓમ (૨૦૦૭) બોલીવુડની સૌથી મોટી હીટ ફિલ્મો બની રહી હતી, જ્યારે ફિલ્મ જેવી કે કભી ખુશી કભી ગમ (૨૦૦૧), કલ હો ના હો (૨૦૦૩), વીર-ઝારા (૨૦૦૪) અને કભી અલવિદા ના કહેના (૨૦૦૬) વિદેશી બજારોમાં ટોચના ઉત્પાદનો બની ગઇ હતી, અને ખાનને હિન્દી સિનેમામા અત્યંત સફળ અભિનેતાઓમાંના એક તરીકે પ્રસ્થાપિત કર્યા હતા. ઇ.સ. ૨૦૦૦થી ખાને ફિલ્મ નિર્માણનો તેમજ ટેલિવીઝન પ્રેઝન્ટીંગનો પ્રારંભ કર્યો હતો. તેઓ બે નિર્માતા કંપનીઓ ડ્રીમ્ઝ અનલિમીટેડ અને રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટના સ્થાપક અને માલિક છે. ૨૦૦૮માં ન્યૂઝવીક સામયિકમાં તેમને વિશ્વમાં ૫૦ સૌથી શક્તિશાળી લોકોમાંના એક તરીકે સમાવવામાં આવ્યા હતા. [૧]

Other Languages
Afrikaans: Shah Rukh Khan
አማርኛ: ሻህሩኽ ኻን
aragonés: Shah Rukh Khan
العربية: شاه روخ خان
azərbaycanca: Şahrux Xan
беларуская: Шах Рух Хан
български: Шах Рук Хан
भोजपुरी: शाहरुख खान
brezhoneg: Shahrukh Khan
català: Shahrukh Khan
нохчийн: ШахӀ Рух Хан
کوردی: شاروخ خان
čeština: Shahrukh Khan
डोटेली: शाहरूख खान
ދިވެހިބަސް: ޝާހުރުކް ޚާން
Esperanto: Shahrukh Khan
español: Shahrukh Khan
euskara: Shahrukh Khan
فارسی: شاهرخ خان
français: Shahrukh Khan
गोंयची कोंकणी / Gõychi Konknni: Shah Rukh Khan
Հայերեն: Շահրուխ Խան
Bahasa Indonesia: Shahrukh Khan
italiano: Shah Rukh Khan
Basa Jawa: Shahrukh Khan
ქართული: შაჰ რუხ ხანი
қазақша: Шахрух Хан
한국어: 샤루크 칸
कॉशुर / کٲشُر: شاہ رخ خان
Кыргызча: Шахрух Кхан
Lëtzebuergesch: Shahrukh Khan
لۊری شومالی: شا رخ خان
lietuvių: Shah Rukh Khan
latviešu: Šāhruhs Hāns
मैथिली: शाहरूख खान
മലയാളം: ഷാരൂഖ് ഖാൻ
монгол: Шарук Кан
Bahasa Melayu: Shahrukh Khan
မြန်မာဘာသာ: ရှရွတ်ခန်း
नेपाली: शाहरूख खान
Nederlands: Shahrukh Khan
پنجابی: شاہ رخ خان
português: Shahrukh Khan
Runa Simi: Shahrukh Khan
română: Shah Rukh Khan
русский: Хан, Шахрух
संस्कृतम्: शाहरूख खान
srpskohrvatski / српскохрватски: Shahrukh Khan
Simple English: Shahrukh Khan
Soomaaliga: Shahrukh Khan
svenska: Shahrukh Khan
тоҷикӣ: Шоҳрух Хон
Türkçe: Shahrukh Khan
українська: Шахрух Хан
oʻzbekcha/ўзбекча: Shahrukh Khan
vepsän kel’: Han Šahruh
Tiếng Việt: Shahrukh Khan
მარგალური: შაჰ რუხ ხანი
粵語: 沙魯克汗