વિકિપીડિયા:જાણીતા પ્રશ્નો

આ લેખ
વિકિપીડિયા:જાણીતા પ્રશ્નો
નો ભાગ છે.
FAQ pages...

વિહંગાવલોકન
વાચકો
સ્કુલ
યોગદાન
સંપાદન
એડમીનીસ્ટ્રેશન
તકનીકી
મુશ્કેલીઓ
પ્રકીર્ણ
કૉપીરાઇટ

See also...

મદદનાં પાનાં

પ્રશ્ન? — જવાબ માટે વારંવાર પૂછાતા સવાલો જુઓ. જો કે, મુખ્યત્વે આ પ્રશ્નો ગુજરાતી વિકિપીડિયા માટે લાગુ પડે છે. બીજી ભાષાઓમાં વિકિપીડિયામાં તમને અન્ય ભાષાઓ માટે મદદ મળી શકશે. જો તમને તમારા પ્રશ્નનો જવાબ અહીં ન મળે તો તમે નીચે જણાવ્યા મુજબના અન્ય વિકલ્પો અજમાવો.

 • જો તમે ગુજરાતી વિકિપીડિયામાં નવાસવા હો તો તમને સ્વાગતનુંં પાનું વાંચવું ગમશે. મદદનાં પાનાઓ પર તમને ઘણી બધી માહિતી તેમજ તમારા પ્રશ્નને અનુરૂપ લિંક મળી શકશે. (જો કે હજુ આ બન્ને પાનાંઓ બની રહ્યા છે, તેને આગળ વધારવાની જવાબદારી પણ આપણી સૌની છે.)
 • જો તમને હજુ પણ પ્રશ્ન હોય તો ચોતરાની મુલાકાત લો અને ત્યાં પ્રશ્ન પૂછો; શક્યતઃ બીજા વિકિપીડિયનો તમારા પ્રશ્નનો જવાબ આપશે.
 • આમ છતાં થોડી મુશ્કેલી હોય તો જેવું આવડે તેવું ટાઇપ કરી દો. તમારા લેખમાં રહી ગયેલી ટાઇપ કે વિષય વસ્તુને લગતી ભૂલો (ખાસ તો જોડણીની ભૂલો) સુધારવા માટે ઘણા બધા ગુજરાતી વિકિપીડિયનો હાજર છે. તો પછી હિંમત રાખી જે કહેવાનુંં હોય તે તમારા લેખમાં કહી દો. વિકિપીડિયામાં લેખ લખવા માટે તમને ભાવભીનું આમંત્રણ છે. બસ તો પછી शुभस्य शीघ्रम् ડાબી તરફ શોધો ખાનાંમાં તમને ગમતો શબ્દ ટાઇપ કરો અને જાઓ બટન ક્લિક કરો.

સામાન્ય અને વિશિષ્ટ સવાલો

 • વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો—વિકિપીડિયામાં શોધ, વાંચન અને વિકિપીડિયાનો ઉપયોગ.
 • સ્કૂલ દ્વારા વારંવાર પૂછાતા સવાલો—વિકિપીડીયાનો વર્ગખંડોમાં ઉપયોગ.
 • યોગદાન અંગે— તમારે શા માટે યોગદાન કરવું જોઈએ અને કઈ રીતે.
 • સંપાદન અંગે—નવાં પાનાં બનાવવા અને જૂના એડિટ કરવાની બધી જ રીતો.
 • ચર્ચાની પદ્ધતિ અંગે—ચર્ચાના પાનાં એડિટ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો અંગે માર્ગદર્શન.
 • સંચાલન અંગે—sysop એટલે શું અને માળખામાં તેનું સ્થાન, તેમજ સર્વર સંચાલન (server administration).
 • તકનીકી સવાલો —વિકિપીડિયા સોફ્ટવેર, હાર્ડવેરની ખૂબીઓ અને મર્યાદાઓ.
 • કૉપીરાઇટ અંગે—કૉપીરાઇટ અંગે વારંવાર પૂછાતા સવાલો.
 • મુશ્કેલીઓ અંગે—મુશ્કેલીઓ અંગે વારંવાર પૂછાતા સવાલો અને આલોચના.
 • પ્રકીર્ણ સવાલો—બાકીનું બધું જ.
Other Languages
Ænglisc: Wikipǣdia:FAQ
Boarisch: Wikipedia:FAQ
беларуская: Вікіпедыя:ЧАПЫ
беларуская (тарашкевіца)‎: Вікіпэдыя:Частыя пытаньні
bamanankan: Aide:FAQ
brezhoneg: Skoazell:FAG
kaszëbsczi: Wiki:FAQ
dansk: Hjælp:OSS
Deutsch: Hilfe:FAQ
English: Wikipedia:FAQ
estremeñu: Güiquipeya:FAQ
føroyskt: Wikipedia:OSS
français: Aide:FAQ
Bahasa Indonesia: Wikipedia:Tanya jawab
italiano: Aiuto:FAQ
日本語: Wikipedia:FAQ
ភាសាខ្មែរ: វិគីភីឌា:FAQ
한국어: 위키백과:FAQ
Ripoarisch: Wikipedia:FAQ
Lëtzebuergesch: Wikipedia:FAQ
lietuvių: Pagalba:DUK
Baso Minangkabau: Wikipedia:Tanyo jawek
монгол: Wikipedia:FAQ
Bahasa Melayu: Wikipedia:FAQ
Mirandés: Ajuda:FAQ
မြန်မာဘာသာ: Wikipedia:FAQ
polski: Pomoc:FAQ
português: Ajuda:FAQ
sicilianu: Aiutu:Aiutu
srpskohrvatski / српскохрватски: Wikipedia:Najčešće postavljana pitanja
Basa Sunda: Wikipédia:LD
oʻzbekcha/ўзбекча: Vikipediya:FAQ
Bân-lâm-gú: Wikipedia:FAQ