બ્લેક સબાથ

Black Sabbath

પૂર્વભૂમિકા
મૂળBirmingham, England
સંગીત શૈલીHeavy metal
વર્ષ સક્રીય1968–
લેબલVertigo, Warner Bros, Sanctuary, IRS, Reprise, Epic
સંબંધીત પ્રદર્શનMythology, Heaven & Hell, GZR, Rainbow, Dio, Deep Purple, Black Country, Badlands
વેબસાઈટwww.blacksabbath.com
સભ્યો
Tony Iommi
Ozzy Osbourne
Geezer Butler
Bill Ward
ભૂતપૂર્વ સભ્યો
See: List of Black Sabbath band members


બ્લેક સબાથ એક ઇન્ગલિશ રોક બેન્ડ (રોક પ્રકારનું સંગીત વગાડનાર જૂથ) છે. જેની રચના બર્મિંગહામ ખાતે વર્ષ 1968માં ટોની ઇઓમી (ગિટારવાદક), ઓઝી ઓસ્બોર્ન (મુખ્ય ગાયક), ટેરી "ગ્રીઝર" બટલર (બેઝ વાદ્ય નિષ્ણાત) અને બિલ વોર્ડ (ડ્રમ તેમજ ડ્રમ ઉપરની થાળી વગાડનાર) દ્વારા કરવામાં આવી હતી. આ બેન્ડમાં સમયાંતરે ઘણા બધા બદલાવો આવ્યા છે. આ બેન્ડના કુલ 22 જેટલા ભૂતપૂર્વ સભ્યો હતા. મૂળતઃ આ બેન્ડની રચના ભારે બ્લુ રોક પ્રકારનું સંગીત વગાડનારાં બેન્ડ તરીકે કરવામાં આવી હતી. શરૂઆતમાં તેનું નામ અર્થ રાખવામાં આવ્યું હતું અને તેણે પોતાનાં ગીતોમાં ગૂઢ વિદ્યા તેમજ ભય પમાડે તેવી ગીતો ઉપરથી પ્રેરણા લઇને ગિટાર આધારિત સ્વરબદ્ધ કરેલાં ગીતો બનાવવાની શરૂઆત કરી. ત્યારબાદ આ જૂથે તેનું નામ બદલીને બ્લેક સબાથ કર્યું અને વર્ષ 1970માં અનેક પ્લેટિનમ રેકોર્ડ્ઝ સ્થાપ્યા ગૂઢ વિદ્યા અને ભય પમાડે તેવાં ગીતો ઉપરાંત બ્લેક સબાથ નશીલાં દ્રવ્યો અને યુદ્ધને લગતાં સામાજિક વિષયો ઉપર આધારિત ગીતો પણ બનાવતું હતું.

અત્યાર સુધીનું સૌપ્રથમ અને ખૂબ જ પ્રભાવશાળી હેવી મેટલ બેન્ડ[૧] ગણાતાં બ્લેક સબાથે 1970માં પેરાનોઇડ નામનું ચાર ભાગનું પ્લેટિનમ ગીત સંગ્રહ રજૂ કરીને સંગીતની દુનિયામાં નવો ચિલો ચાતર્યો હતો.[૨] એમટીવી દ્વારા તેને અત્યાર સુધીનાં "મહાન મેટલ બેન્ડ"નો[૩] ક્રમ આપવામાં આવ્યો હતો અને વીએચ 1ના "હાર્ડ રોકના 100 મહાન કલાકારો"ની યાદીમાં લેડ ઝેપેલિન બાદ આ જૂથનું નામ હતું.[૪] માત્ર યુનાઇટેડ સ્ટેટ્સમાં જ તેમણે તેમની 1.5 કરોડ રેકોર્ડ્ઝ વેચી હતી.[૫] રોલિંગ સ્ટોને આ બેન્ડને '70ના દશકના હેવી મેટલ્સના રાજાઓ'ની સ્થિતિ ઉપર પહોંચાડ્યું.[૬]

ગાયક ઓઝી ઓસ્બોર્નની દારૂ પીવાની લતને કારણે વર્ષ 1979માં તેને બેન્ડમાંથી હાંકી કાઢવામાં આવ્યો. તેના સ્થાને ભૂતપૂર્વ રેઇન્બો ગાયક રોની જેમ્સ ડીઓને લેવામાં આવ્યો. ડિઓ દ્વારા ગાવામાં આવેલાં થોડાં ગીત સંગ્રહો અને તેનાં ગીતો લખવાનાં સંમિશ્રણ બાદ બ્લેક સબાથે 1980થી 1990નાં દાયકા દરમિયાન તેનાં સભ્યોમાં ઘણા બદલાવો જોયા જેમાં ગાયકો ઇયાન ગિલાન, ગ્લેન હઘીસ, રે ગિલેન અને ટોની માર્ટિનનો સમાવેશ થાય છે. વર્ષ 1992માં ઇઓમી અને બટલરે ડિઓ અને ડ્રમર વિન્ની એપાઇસ સાથે ડિહ્યુમનાઇઝર નું ધ્વનિમુદ્રણ કરવા માટે પુનઃ જોડાણ કર્યું 1997માં ઓસ્બોર્નના પુનઃ આગમન બાદ બેન્ડનાં મૂળ સભ્યો ફરી એક વખત એક સાથે ભેગા થયા અને તેમણે જીવંત ગીત સંગ્રહ રિયુનિયન ની રજૂઆત કરી. 1980ના શરૂઆત/મધ્ય ભાગ સુધી બેન્ડમાં ઇઓમી, બટલર, ડિઓ અને એપાઇસ રહેતાં હતા પરંતુ વર્ષ 2006 દરમિયાન હેવન એન્ડ હેલ નામના ગીત સંગ્રહની રજૂઆત દરમિયાન તેમાં સુધારો થયો.

અનુક્રમણિકા

Other Languages
Afrikaans: Black Sabbath
العربية: بلاك سابث
asturianu: Black Sabbath
azərbaycanca: Black Sabbath
беларуская: Black Sabbath
беларуская (тарашкевіца)‎: Black Sabbath
български: Блек Сабат
bosanski: Black Sabbath
català: Black Sabbath
čeština: Black Sabbath
Cymraeg: Black Sabbath
Deutsch: Black Sabbath
Ελληνικά: Black Sabbath
emiliàn e rumagnòl: Black Sabbath
English: Black Sabbath
Esperanto: Black Sabbath
español: Black Sabbath
euskara: Black Sabbath
فارسی: بلک سبث
français: Black Sabbath
Gaeilge: Black Sabbath
گیلکی: بلأک سبأث
עברית: בלאק סבאת'
hrvatski: Black Sabbath
հայերեն: Բլեք Սաբաթ
Bahasa Indonesia: Black Sabbath
íslenska: Black Sabbath
italiano: Black Sabbath
Basa Jawa: Black Sabbath
ქართული: Black Sabbath
한국어: 블랙 사바스
Lëtzebuergesch: Black Sabbath
lietuvių: Black Sabbath
latviešu: Black Sabbath
Malagasy: Black Sabbath
македонски: Блек сабат
Nederlands: Black Sabbath
norsk nynorsk: Black Sabbath
occitan: Black Sabbath
português: Black Sabbath
română: Black Sabbath
русский: Black Sabbath
sicilianu: Black Sabbath
srpskohrvatski / српскохрватски: Black Sabbath
Simple English: Black Sabbath
slovenčina: Black Sabbath
slovenščina: Black Sabbath
српски / srpski: Black Sabbath
svenska: Black Sabbath
Türkçe: Black Sabbath
українська: Black Sabbath
Tiếng Việt: Black Sabbath