બાગપત જિલ્લો

બાગપત જિલ્લો ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા સૌથી મોટા એવા ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલા કુલ ૭૫ (પંચોતેર) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. બાગપત જિલ્લાનું મુખ્યાલય બાગપતમાં છે. વહીવટી દૃષ્ટિએ આ જિલ્લાનો સમાવેશ મેરઠ પ્રાંતમાં કરવામાં આવેલ છે.

  • બાહ્ય કડીઓ

બાહ્ય કડીઓ

Other Languages
العربية: منطقة باجبات
भोजपुरी: बागपत जिला
हिन्दी: बागपत जिला
नेपाल भाषा: बागपत जिल्ला
Nederlands: Bagpat (district)
پنجابی: باغپت ضلع
संस्कृतम्: बागपतमण्डलम्
తెలుగు: బగ్‌పత్
українська: Баґпат (округ)
Tiếng Việt: Baghpat (huyện)
Bân-lâm-gú: Bagpat (koān)