બર્નાર્ડો આલ્બર્ટો હોસી

બર્નાર્ડો આલ્બર્ટો હોસી
Bernado Houssay.JPG
જન્મની વિગત10 April 1887 Edit this on Wikidata
બ્યુનોસ એરેસ Edit this on Wikidata
મૃત્યુની વિગત21 September 1971 Edit this on Wikidata
બ્યુનોસ એરેસ Edit this on Wikidata
અભ્યાસનું સ્થળQ2887413, Colegio Nacional de Buenos Aires Edit this on Wikidata
વ્યવસાયચિકિત્સક, રસાયણશાસ્ત્રી, Pharmacist edit this on wikidata
નોકરી આપનારUniversity of Buenos Aires Edit this on Wikidata
પુરસ્કારJohn Simon Guggenheim Memorial Foundation Fellowship, Nobel Prize in Physiology or Medicine, Grand Cross of the Civil Order of Alfonso X the Wise, James Cook Medal Edit this on Wikidata

બર્નાર્ડો આલ્બર્ટો હોસી (અંગ્રેજી:Bernardo Alberto Houssay) આર્જેન્ટીનાના એક વૈજ્ઞાનિક હતા. એમનો જન્મ આર્જેન્ટીનાના બ્યુનોસ એરિસ શહેર ખાતે થયો હતો. નાનપણથી જ વિજ્ઞાનમાં રસ ધરાવતા બર્નાર્ડો હોસી બ્યુનોસ એરિસ ખાતેની કોલેજમાં દાક્તરી વિભાગમાં અભ્યાસ કરી, એ જ કોલેજમાં ફિઝિયોલોજીના પ્રોફેસર તરીકે કાર્યરત થયા હતા.

આગળ જતાં એમણે મગજની અંદર રહેલી પિટ્યુટરી ગ્રંથિ અંગે સંશોધન કરી એમાંથી પેદા થતા હોર્મોનની ઈન્સ્યુલીન તથા શરીર માટે શક્તિ મેળવવાની પ્રક્રિયામાં તેની ભૂમિકા અંગે સંશોધન કરી શોધ કરી હતી. આ શોધ બદલ એમને નોબૅલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું[૧]. એમની આ શોધને કારણે લોહીમાં શર્કરાનું પ્રમાણ કેટલું હોય છે તેની જાણ થઈ અને આ પ્રમાણ જાળવવા માટેની દવાઓ શોધાઈ હતી.

  1. http://nobelprize.org/nobel_prizes/medicine/laureates/1947/index.html The Nobel Prize in Physiology or Medicine 1947 Carl Cori, Gerty Cori, Bernardo Houssay
Other Languages
български: Бернардо Усай
čeština: Bernardo Houssay
français: Bernardo Houssay
Bahasa Indonesia: Bernardo Alberto Houssay
lietuvių: Bernardo Houssay
Nederlands: Bernardo Houssay
português: Bernardo Houssay
Runa Simi: Bernardo Houssay
Simple English: Bernardo Houssay
Kiswahili: Bernardo Houssay
oʻzbekcha/ўзбекча: Bernardo Houssay
Tiếng Việt: Bernardo Houssay