ફેડ્રિક સેંગર

ફ્રેડ્રિક સેંગર
Frederick Sanger2.jpg
જન્મ(1918-08-13)13 ઓગસ્ટ 1918
ગ્લાઉસેસ્ટરશાયર, ઇંગ્લેન્ડ
મૃત્યુ19 નવેમ્બર 2013(2013-11-19) (95ની વયે)
રાષ્ટ્રીયતાસ્ંયુક્ત રાજ્ય
અભ્યાસ સ્થળસેંટ જોન્સ કોલેજ, કેમ્બ્રિજ
પુરસ્કારોરસાયણ શાસ્ત્રમાં નોબૅલ પારિતોષિક (૧૯૫૮)
રસાયણ શાસ્ત્રમાં નોબૅલ પારિતોષિક (૧૯૮૦)
વૈજ્ઞાનિક કારકિર્દી
ક્ષેત્રજીવરસાયણશાસ્ત્રી
કાર્ય સંસ્થાઓઆણ્વિક જીવવિજ્ઞાન પ્રયોગશાળા

ફ્રેડ્રિક સેંગર(૧૩ ઓગસ્ટ ૧૯૧૮ - ૧૯ નવેમ્બર ૨૦૧૩) એક અંગ્રેજ જીવરસાયણશાસ્ત્રી હતા. તેઓ એવા ચોથી વ્યક્તિ હતા કે જેને બે વખત નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તેમણે ન્યુક્લિક એસિડનો સંશોધનાત્મક અભ્યાસ કર્યો, ખાસ કરીને રિકમ્બિનન્ટ ડી.એન.એ. માટે, કે જેના માટે એમને વોલ્ટર ગિલ્બર્ટ સાથે સયુંક્ત રીતે ૧૯૮૦ના વર્ષમાં રસાયણશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો.[૧] ૧૯ નવેમ્બર ૨૦૧૩ના રોજ તેઓ મૃત્યુ પામ્યા હતા.[૨]

  • સંદર્ભો

સંદર્ભો

  1. "વિજ્ઞાનમાં આજનો દિવસ (જૂન ૩૦)". હોમી ભાભા વિજ્ઞાન શિક્ષણ કેન્દ્ર. Retrieved ૨૨ નવેમ્બર ૨૦૧૩. 
  2. जेम्स गैलेगर (૨૦ નવેમ્બર ૨૦૧૩). "Frederick Sanger: Double Nobel Prize winner dies at 95" [ફેડ્રિક સેંગર: બે વારના નોબેલ પુરસ્કાર વિજેતાનું ૯૫ વર્ષની વયે નિધન] (in English). બીબીસી ન્યુઝ. Retrieved ૨૨ નવેમ્બર ૨૦૧૩. 
Other Languages
Afrikaans: Frederick Sanger
العربية: فردريك سانغر
asturianu: Frederick Sanger
azərbaycanca: Frederik Senger
تۆرکجه: فردریک سنقر
беларуская: Фрэдэрык Сенгер
български: Фредерик Сангър
čeština: Frederick Sanger
français: Frederick Sanger
Gàidhlig: Frederick Sanger
Bahasa Indonesia: Frederick Sanger
Кыргызча: Фредерик Сеңер
Lëtzebuergesch: Frederick Sanger
Bahasa Melayu: Frederick Sanger
Plattdüütsch: Frederick Sanger
Nederlands: Frederick Sanger
português: Frederick Sanger
Runa Simi: Frederick Sanger
русиньскый: Фредерик Сенгер
srpskohrvatski / српскохрватски: Frederick Sanger
Simple English: Frederick Sanger
slovenčina: Frederick Sanger
slovenščina: Frederick Sanger
српски / srpski: Фредерик Сангер
Kiswahili: Frederick Sanger
татарча/tatarça: Фредерик Сәңер
українська: Фредерік Сенгер
oʻzbekcha/ўзбекча: Frederick Sanger
Tiếng Việt: Frederick Sanger
Bân-lâm-gú: Frederick Sanger