ફતેહપૂર સિક્રી

ફતેહપૂર સિક્રી
ચિત્ર:Fatehpur Sikri near Agra 2016-03 img09.jpg, Platform amidst Anup Talao at Fatehpur Sikri.jpg
યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ
અધિકૃત નામFatehpur Sikri Edit this on Wikidata
સ્થળઆગ્રા જિલ્લો, ભારત
અક્ષાંસ-રેખાંશ27°05′28″N 77°39′40″E / 27°05′28″N 77°39′40″E / 27.0911; 77.6611
માપદંડસાંસ્કૃતિક: (ii), (iii), (iv) Edit this on Wikidata[૧]
સંદર્ભ255
સમાવેશ૧૯૮૬ (અજાણ્યું સત્ર)

ફતેહપુર સિક્રી (Urdu: فتحپور سیکری‎) એક નગર છે જે આગ્રા જિલાની એક નગરપાલિકા છે. આ ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યમાં સ્થિત છે. મોગલ સામ્રાજ્યમાં અકબરના રાજ્યમાં ૧૫૭૧ થી ૧૫૮૫ સુધી આ શહેર રાજધાની રહ્યું હતું અને પછી તેને પાણીની તંગીને કારણે ખાલી કરી દેવાયું. ફતેહપુર સિક્રી હિંદુ અને મુસ્લિમ વાસ્તુશિલ્પના મિશ્રણનું સૌથી ઉત્તમ ઉદાહરણ છે. ફતેહપુર સિક્રી મસ્જિદના વિષે કહેવાય છે કે આ મક્કાની મસ્જિદની નકલ છે અને આની રચના હિંદુ અને પારસી વાસ્તુશિલ્પથી લેવાઈ છે. મસ્જિદનો પ્રવેશ દ્વાર ૫૪ મીટર ઊંચો બુલંદ દરવાજો છે, જેનું નિર્માણ ઇ.સ. ૧૫૭૦માં કરવામાં આવ્યું. મસ્જિદની ઉત્તરમાં શેખ સલીમ ચિશ્તીની દરગાહ છે જ્યાં નિ:સંતાન મહિલાઓ દુઆ માંગવા માટે આવે છે.

આંખ મિચૌલી, દીવાન-એ-ખાસ, બુલંદ દરવાજો, પાંચ મહલ, ખ્વાબગાહ, અનૂપ તાળાવ ફતેહપુર સિક્રી ના પ્રમુખ સ્મારક છે.

Other Languages
العربية: فتحبور سيكري
asturianu: Fatehpur Sikri
বিষ্ণুপ্রিয়া মণিপুরী: ফতেহপুর সিক্রি
čeština: Fatehpur Sikrí
Esperanto: Fatehpur Sikri
español: Fatehpur Sikri
français: Fatehpur-Sikri
hrvatski: Fatehpur Sikri
Bahasa Indonesia: Fatehpur Sikri
italiano: Fatehpur Sikri
lietuvių: Fatehpur Sikris
Minangkabau: Fatehpur Sikri
Bahasa Melayu: Fatehpur Sikri
नेपाल भाषा: फतेहपुर सिक्री
Nederlands: Fatehpur Sikri
norsk nynorsk: Fatehpur Sikri
Kapampangan: Fatehpur Sikri
português: Fatehpur Sikri
srpskohrvatski / српскохрватски: Fatehpur Sikri
Simple English: Fatehpur Sikri
slovenčina: Fatéhpur Síkrí
српски / srpski: Фатехпур Сикри
Türkçe: Fetihpur Sikri
українська: Фатехпур-Сікрі
Tiếng Việt: Fatehpur Sikri
Bân-lâm-gú: Fatehpur Sikri