પત્તા


Some typical Anglo-American playing cards from the Bicycle brand

"ગંજીફાનાં પત્તા" મધ્યમ પ્રકારના જાડા કાગળમાંથી બનાવવામાં આવે છે. પાતળા કાર્ડ, પાતળું પ્લાસ્ટીક, જે અલગ પ્રકારની આકૃતિઓ સાથે અને રમવાના એક સેટ તરીકે વપરાતા. પત્તા ઘણુખરુ હથેળીના કદના રખાતા જેથી વપરાશ સરળ રહેતો અને ૨૦મી સદીના મધ્યથી ઘણી વખત પ્લાસ્ટીકના પણ બનાવાતા. પત્તાના એક આખ્ખા સેટને કેત, પેક અથવા ડેક કહેવાય અને ખેલાડીની પાસે એક્સાથે રહેતા પત્તાને તેમનો 'હાથ' કહેવાય છે. પત્તાનો ડેક એ ગંજીફાની ઘણી બધી રમતોમાં વપરાય છે જેમાની અમુક સાથે જુગાર પણ સંકળાયેલ હોય છે. એક્જ કદ/માપ અને સરળતાથી મળવાના આ બે કારણે તેમનો ઉપયોગ બીજી રીતે પણ થવા લાગ્યો, જેમકે, જાદુની તરકીબો, પત્તા દ્વારા ભવિષ્ય, કોઇ પ્રકારની ગુપ્ત સંજ્ઞા, બીજી રમતો અથવા પત્તાનુ ઘર બનાવવા. મુદ્રિત થયેલા ગંજીફા પહેલી વખત ડ્રેસ્ડન(જર્મની)માં વિકસાવાયા અને બનાવાયા. thin card, or thin plastic, figured with distinguishing motifs and used as one of a set for playing card games. Playing cards are typically palm-sized for convenient handling and since the mid 20th century have sometimes been manufactured from plastic. A complete set of cards is called a pack or deck, and the set of cards held at one time by a player during a game is commonly called their hand. A deck of cards may be used for playing a great variety of card games, some of which may also incorporate gambling. Because playing cards are both standardized and commonly available, they are often adapted for other uses, such as magic tricks, cartomancy, encryption, boardgames, or building a house of cards. The first ever printed cards were developed and crafted in Dresden, Germany.(સંદર્ભ આપો)

દરેક પત્તાનો અગ્ર ભાગ (અથવા મુખ)બીજા દરેક પત્તાથી અલગ આક્રુતિ/સંજ્ઞના હોય છે અને તેમનો ઉપયોગ રમત પ્રમાણે જુદો જુદો હોય છે. દરેક પત્તાનો પ્રુષ્ઠ ભાગ કોઇ પણ એક ડેકમાં એક સરખો જ હોય છે, જે ઘણુ઼ખરૂ એક જ રંગ અને એકસરખી આક્રુતિ વાળા હોય છે. પત્તાનો પ્રુષ્ઠ ભાગ ઘણી વખત જાહેરાત માટે પણ વપરાય છે. લગભગ બધીજ રમતોમાં પત્તાને એક ડેકમાં ગોઠવી અને તેમનો ક્રમ ચીપીને બદલી નાખવામાં આવે છે. The front (or "face") of each card carries markings that distinguish it from the other cards in the deck and determine its use under the rules of the game being played. The back of each card is identical for all cards in any particular deck, and usually of a single color or formalized design. The back of playing cards is sometimes used for advertising. For most games, the cards are assembled into a deck, and their order is randomized by shuffling.

Other Languages
Afrikaans: Speelkaart
Ænglisc: Spilcarte
العربية: ورق لعب
مصرى: كوتشينه
беларуская: Ігральныя карты
беларуская (тарашкевіца)‎: Гульнёвыя карты
български: Карти за игра
বাংলা: তাস
brezhoneg: Kartoù
bosanski: Igraće karte
čeština: Hrací karta
Чӑвашла: Карт (вăйă)
dansk: Spillekort
Deutsch: Spielkarte
Ελληνικά: Τράπουλα
English: Playing card
Esperanto: Ludkarto
euskara: Kartak
suomi: Pelikortit
français: Carte à jouer
贛語: 撲克
עברית: קלף משחק
हिन्दी: ताश
Fiji Hindi: Patta
hrvatski: Igraće karte
interlingua: Carta de joco
Bahasa Indonesia: Kartu remi
Iñupiak: Piannaq
íslenska: Spilastokkur
italiano: Carte da gioco
日本語: トランプ
Basa Jawa: Rèmi
ქართული: ბანქო
한국어: 플레잉 카드
Lingua Franca Nova: Cartas
lietuvių: Žaidimo korta
latviešu: Spēļu kārtis
Malagasy: Karatra
монгол: Хөзөр
मराठी: पत्ते
Bahasa Melayu: Daun terup
नेपाली: तास (खेल)
Nederlands: Speelkaart
norsk: Spillkort
polski: Karty
پنجابی: تاش
română: Carte de joc
саха тыла: Хаарты
srpskohrvatski / српскохрватски: Igraće karte
Simple English: Playing card
slovenčina: Hracia karta
slovenščina: Igralna karta
српски / srpski: Карта (игра)
svenska: Spelkort
తెలుగు: పేకముక్క
Tagalog: Baraha
українська: Колода карт
اردو: تاش پتے
Tiếng Việt: Bộ bài Tây
吴语: 游戏牌
中文: 遊戲牌
粵語: 遊戲牌