ધ વેલ્થ ઑફ નેશનઝ

પુ્સતકનું મુખપૃષ્ઠ

એન ઇન્કવાયરી ઇન્ટૂ ધ નેચર એન્ડ કૉસઝ ઑફ ધ વેલ્થ ઑફ નેશન્ઝ (અંગ્રેજીમાં: An Inquiry into the Nature and Causes of the Wealth of Nations) પ્રખ્યાત અર્થશાસ્ત્રી આદમ સ્મિથની સૌથી મહાન રચના (લેટિન ભાષા: magnum opus માગનમ ઓપસ) છે. આ સાલ ૧૭૭૬માં, ઔદ્યોગિક ક્રાંતિથી પૂર્વ પ્રકાશનમાં આવી હતી. આ આધુનિક અર્થશાસ્ત્રનો મુખ્ય આધાર છે.

Wiki letter w.svg   આ લેખ એક સબસ્ટબ છે. સબસ્ટબ એક સાધારણ સ્ટબથી પણ નાનો હોય છે. એને તમે વિકિપીડિયાની મદદ કરી શકો છો.
Other Languages
العربية: ثروة الأمم
فارسی: ثروت ملل
日本語: 国富論
한국어: 국부론
Bahasa Melayu: The Wealth of Nations
नेपाल भाषा: द वेल्थ अफ नेसन्स
Simple English: The Wealth of Nations
吴语: 国富论
中文: 國富論
文言: 原富
粵語: 原富