તાજ મહેલ

તાજ મહેલ
ताज महल, تاج محل, تاج محل
Taj Mahal (Edited).jpeg
યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ
સ્થળઆગ્રા, આગ્રા, ભારત
અક્ષાંસ-રેખાંશ27°10′27″N 78°02′32″E / 27°10′27″N 78°02′32″E / 27.1742; 78.0422
માપદંડસાંસ્કૃતિક: (i) Edit this on Wikidata[૧]
સંદર્ભ252
સમાવેશ1983 (૭મું સત્ર)
વેબસાઇટwww.tajmahal.gov.in/,%20http://www.tajmahal.gov.in/Russian/home.html

તાજ મહેલ, તાજ મહાલ કે તાજ મહલ (ફારસી: تاج محل, અંગ્રેજી: Taj Mahal) ભારતના આગ્રા શહેરમાં સ્થિત એક મકબરો છે. તેનું નિર્માણ મુઘલ બાદશાહ શાહજહાંએ પોતાની પત્ની મુમતાજ મહેલની યાદમાં કરાવડાવ્યું હતું.

તાજ મહેલ મોગલ વાસ્તુકળાનો ઉત્કૃષ્ટ નમૂનો છે. તેની વાસ્તુશૈલીમાં ફારસી, તુર્ક તથા ભારતીય ઇસ્લામિક વાસ્તુકળાના ઘટકોનું અનોખું સંમિલન દેખાય છે. ઈ.સ. ૧૯૮૩માં તાજ મહેલ યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ બન્યું અને તે સાથે તેને વિશ્વ ધરોહરની સર્વત્ર પ્રશંસિત અત્યુત્તમ માનવીય કૃતિઓમાંનું એક કહેવામાં આવ્યું. તાજ મહેલને ભારતની ઇસ્લામી કળાનું રત્ન પણ ઘોષિત કરાવામાં આવ્યો છે.

તાજ મહેલનો સફેદ ઘુમ્મટ આરસના પથ્થરોથી જડેલો છે. તાજમહેલ ઇમારત સમૂહની સંરચનાની ખાસ વાત એ છે કે તે પૂર્ણતઃ સંમિતીય (પ્રતિરૂપતા ધરાવે) છે. તાજ મહેલનું બાંધકામ ઇ. સ. ૧૬૫૩ માં પૂર્ણ થયું હતું. તાજ મહેલની બાંધવામાં ૨૦,૦૦૦ કારીગરોને કામે લેવામાં આવ્યા હતા અને તેનું નિરિક્ષણ અમુક સ્થપતિઓએ સામુહિક રીતે કર્યું હતું. ઉસ્તાદ અહમદ લાહૌરી આ સ્થપતિ સમુહના વડા હતા[૨].

Other Languages
Afrikaans: Taj Mahal
Alemannisch: Taj Mahal
አማርኛ: ታጅ ማሃል
aragonés: Tach Mahal
العربية: تاج محل
مصرى: تاج محل
অসমীয়া: তাজমহল
asturianu: Taj Mahal
azərbaycanca: Tac Mahal
башҡортса: Таж Мәхәл
žemaitėška: Tadžmahals
беларуская: Тадж-Махал
беларуская (тарашкевіца)‎: Тадж Махал
български: Тадж Махал
भोजपुरी: ताजमहल
বাংলা: তাজমহল
বিষ্ণুপ্রিয়া মণিপুরী: তাজ মহল
brezhoneg: Taj Mahal
bosanski: Tadž Mahal
català: Taj Mahal
нохчийн: Тадж-Махал
کوردی: تاج مەحەل
corsu: Taj Mahal
čeština: Tádž Mahal
Cymraeg: Taj Mahal
dansk: Taj Mahal
Deutsch: Taj Mahal
Zazaki: Tac Mehel
ދިވެހިބަސް: ތާޖް މަޙަލް
Ελληνικά: Τατζ Μαχάλ
English: Taj Mahal
Esperanto: Taĝ-Mahalo
español: Taj Mahal
eesti: Tāj Mahal
euskara: Taj Mahal
فارسی: تاج محل
suomi: Taj Mahal
français: Taj Mahal
Frysk: Taj Mahal
Gaeilge: Taj Mahal
galego: Taj Mahal
गोंयची कोंकणी / Gõychi Konknni: Taj Mahal
Hausa: Taj Mahal
עברית: טאג' מהאל
हिन्दी: ताजमहल
Fiji Hindi: Taj Mahal
hrvatski: Taj Mahal
magyar: Tádzs Mahal
հայերեն: Թաջ Մահալ
Bahasa Indonesia: Taj Mahal
Igbo: Taj Mahal
Ilokano: Taj Mahal
íslenska: Taj Mahal
italiano: Taj Mahal
la .lojban.: la .taj.me'èl.
Basa Jawa: Taj Mahal
ქართული: თაჯ-მაჰალი
Kabɩyɛ: Taj Mahal
қазақша: Тәж Махал
ಕನ್ನಡ: ತಾಜ್ ಮಹಲ್
한국어: 타지마할
कॉशुर / کٲشُر: تاج مَحل
kurdî: Tac Mehel
Кыргызча: Таж-Махал
Latina: Taj Mahal
Lëtzebuergesch: Taj Mahal
Lingua Franca Nova: Taj Mahal
lietuvių: Tadžmahalas
latviešu: Tadžmahāls
मैथिली: ताजमहल
македонски: Таџ Махал
മലയാളം: താജ് മഹൽ
монгол: Таж Махал
मराठी: ताजमहाल
Bahasa Melayu: Taj Mahal
မြန်မာဘာသာ: တာ့ဂျ်မဟာရ်
नेपाली: ताजमहल
Nederlands: Taj Mahal
norsk nynorsk: Taj Mahal
norsk: Taj Mahal
occitan: Taj Mahal
Livvinkarjala: Taj Mahal
Oromoo: Taj Mahal
ଓଡ଼ିଆ: ତାଜମହଲ
ਪੰਜਾਬੀ: ਤਾਜ ਮਹਿਲ
polski: Tadź Mahal
پنجابی: تاج محل
پښتو: تاج محل
português: Taj Mahal
Runa Simi: Taj Mahal
română: Taj Mahal
русский: Тадж-Махал
русиньскый: Тадж Махал
संस्कृतम्: ताजमहल
саха тыла: Тадж Махал
ᱥᱟᱱᱛᱟᱲᱤ: ᱛᱟᱡᱽᱢᱚᱦᱚᱞ
sicilianu: Taj Mahal
Scots: Taj Mahal
سنڌي: تاج محل
srpskohrvatski / српскохрватски: Taj Mahal
සිංහල: ටජ් මහල්
Simple English: Taj Mahal
slovenčina: Tádž Mahal
slovenščina: Tadž Mahal
Soomaaliga: Taaj maxal
српски / srpski: Таџ Махал
Seeltersk: Taj Mahal
Basa Sunda: Taj Mahal
svenska: Taj Mahal
Kiswahili: Taj Mahal
ślůnski: Taj Mahal
తెలుగు: తాజ్ మహల్
тоҷикӣ: Тоҷмаҳал
Türkmençe: Täçmahal
Tagalog: Tāj Mahal
Türkçe: Tac Mahal
татарча/tatarça: Таҗ Махал
українська: Тадж Махал
اردو: تاج محل
oʻzbekcha/ўзбекча: Tojmahal
vepsän kel’: Tadž Mahal
Tiếng Việt: Taj Mahal
Winaray: Taj Mahal
吴语: 泰姬陵
მარგალური: თაჯ-მაჰალი
ייִדיש: טאזש מאהאל
Yorùbá: Taj Mahal
Zeêuws: Taj Mahal
中文: 泰姬陵
Bân-lâm-gú: Taj Mahal
粵語: 泰姬陵