જન ગણ મન

જન ગણ મન (હિન્દી: जन गण मन,બંગાળી: জন গণ মন ) ભારતનુ રાષ્ટ્રગીત છે. નોબૅલ પારિતોષિક વિજેતા રવિન્દ્રનાથ ટાગોર રચીત બંગાળી ભાષાની કવિતામાંથી પ્રથમ પાંચ કડીઓને ભારતનાં રાષ્ટ્ર ગીત તરીકે અપનાવાયેલ છે. આ ગીત પ્રથમ વખત ડિસેમ્બર ૨૭,૧૯૧૧નાં દિવસે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં કોલકોતા અધિવેશનમાં ગાવામાં આવ્યું હતું અને ૨૪ જાન્યુઆરી,૧૯૪૭ ના દિવસે ગણતંત્રમાં રાષ્ટ્રગીત તરીકે સન્માનિત કરાયું હતું.

અધીકૃત રીતે રાષ્ટ્રગીતને બાવન (૫૨) સેકંડમાં ગાવામાં આવે છે. ક્યારેક ફક્ત પહેલી તથા છેલ્લી કડી જ ગાવામાં આવે છે, જેની અવધિ ૨૦ સેકંડ છે.

Other Languages
অসমীয়া: জন গণ মন
azərbaycanca: Hindistan himni
беларуская: Гімн Індыі
български: Химн на Индия
भोजपुरी: जन गण मन
bosanski: Jana Gana Mana
čeština: Indická hymna
ދިވެހިބަސް: ޖަނަ ގަނަ މަނަ
Esperanto: Ĝana Gana Mana
español: Jana-Gana-Mana
français: Jana Gana Mana
गोंयची कोंकणी / Gõychi Konknni: Raxttr Git
हिन्दी: जन गण मन
hrvatski: Jana Gana Mana
Bahasa Indonesia: Jana-Gana-Mana
italiano: Jana Gana Mana
Basa Jawa: Jana-Gana-Mana
한국어: 인도의 국가
lietuvių: Indijos himnas
latviešu: Indijas himna
मैथिली: जन गण मन
മലയാളം: ജനഗണമന
मराठी: जन गण मन
Bahasa Melayu: Jana-Gana-Mana
नेपाली: जन गण मन
Nederlands: Jana Gana Mana
norsk nynorsk: Jana gana mana
ଓଡ଼ିଆ: ଜନ ଗଣ ମନ
ਪੰਜਾਬੀ: ਜਨ ਗਣ ਮਨ
polski: Hymn Indii
پنجابی: جن گن من
português: Jana Gana Mana
română: Jana Gana Mana
русский: Гимн Индии
संस्कृतम्: जन गण मन
سنڌي: جن گن من
Simple English: Jana Gana Mana
slovenščina: Džana gana mana
српски / srpski: Химна Индије
தமிழ்: ஜன கண மன
Türkçe: Jana Gana Mana
українська: Гімн Індії
اردو: جن گن من
Tiếng Việt: Jana Gana Mana
文言: 民之旨
Bân-lâm-gú: Jana Gana Mana
粵語: 人民意志