ચીનની વિખ્યાત દીવાલ

ચીનની વિખ્યાત દિવાલ

ચીનની વિખ્યાત દીવાલ પથ્થર અને માટી વડે બનેલ છે.તેનું બાંધકામ અને સમારકામ લગભગ પાંચમી સદી (ઇ.પૂ.) થી લઇ અને ૧૬મી સદી સુધી ચાલેલું,આ દીવાલ ચીનની ઉતરીય સરહદની હુણ (Xiongnu) લોકોના હુમલાઓથી રક્ષા કરવા માટે બાંધવામાં આવેલ. ઇસા પૂર્વ પાંચમી સદીમાં બંધાયેલ ઘણી દીવાલોને "ચીનની વિખ્યાત દીવાલ" તરીકે ઓળખવામાં આવે છે,તેમાંની એક પ્રસિધ્ધ દીવાલ ચીનનાં પ્રથમ શહેનશાહ 'કીન શી હુઆંગ' (Qin Shi Huang) દ્વારા ૨૨૦-૨૦૬ (ઇ.પૂ.)વચ્ચે બંધાયેલ.જેમાંની થોડી અત્યારે સાબુત છે,જે હાલની દીવાલ કરતાં ઘણી વધુ ઉતર તરફે બંધાયેલ,આ દીવાલ મિંગ વંશના શાસનકાળમાં બંધાયેલ.[૧]

આ વિખ્યાત દીવાલ પૂર્વમાં શાંહાઇગુઆન (Shanhaiguan) થી પશ્ચિમમાં લોપ નુર (Lop Nur)સુધી લગભગ ૬૪૦૦ કિ.મી.(૪૦૦૦ માઇલ) સુધી પથરાયેલ છે.[૨], અને દક્ષીણમાં મોંગોલીયા સુધી ફેલાયેલ નાનો ફાંટો સાથે ગણતા લગભગ ૬૭૦૦ કિ.મી. (૪૧૬૦ માઇલ) સુધી ફેલાયેલ છે. [૩] મિંગ વંશના ચરમ સત્તાકાળ દરમિયાન આ દીવાલ પર દશ લાખથી વધુ સૈનિકો તહેનાત રહેતા હતા.[૪] એવું પણ કહેવાય છે કે અંદાજે ૨૦ થી ૩૦ લાખ ચાઇનીઝ લોકો આ દીવાલનાં સદીઓ લાંબા બાંધકામ દરમિયાન માર્યા ગયેલા. [૫]

Other Languages
Alemannisch: Chinesische Mauer
azərbaycanca: Böyük Çin səddi
تۆرکجه: چین دیواری
беларуская (тарашкевіца)‎: Вялікая кітайская сьцяна
brezhoneg: Moger Vras Sina
Mìng-dĕ̤ng-ngṳ̄: Diòng-siàng
Zazaki: Bendê Çini
français: Grande Muraille
贛語: 長城
客家語/Hak-kâ-ngî: Van-lî Tshòng-sàng
hrvatski: Kineski zid
Bahasa Indonesia: Tembok Besar Tiongkok
íslenska: Kínamúrinn
日本語: 万里の長城
한국어: 만리장성
Lëtzebuergesch: Chinesesch Mauer
Lingua Franca Nova: Mur grande de Xina
македонски: Кинески Ѕид
Bahasa Melayu: Tembok Besar China
مازِرونی: چین گت دیوار
Nedersaksies: Sinese muur
Nederlands: Chinese Muur
norsk nynorsk: Den kinesiske muren
Nouormand: Graund-murâle
پنجابی: چین دی کندھ
português: Muralha da China
srpskohrvatski / српскохрватски: Veliki kineski zid
Simple English: Great Wall of China
slovenčina: Čínsky múr
slovenščina: Kitajski zid
Soomaaliga: Gidaarka Shiinaha
српски / srpski: Кинески зид
Seeltersk: Chinesiske Muure
Basa Sunda: Témbok Gedé Cina
Kiswahili: Ukuta wa China
Türkçe: Çin Seddi
татарча/tatarça: Бөек Кытай дивары
ئۇيغۇرچە / Uyghurche: Sedichin Sépili
oʻzbekcha/ўзбекча: Buyuk Xitoy devori
vepsän kel’: Kitain sur' sein
吴语: 长城
Vahcuengh: Cangzcwngz
中文: 长城
文言: 長城
Bân-lâm-gú: Tn̂g-siâⁿ
粵語: 萬里長城