ચિચેન ઇત્ઝા

ચિચેન ઇત્ઝા
Чичен-Ица, вид спереди.jpg
યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ
અધિકૃત નામPre-Hispanic City of Chichen-Itza Edit this on Wikidata
સ્થળયુકાટન, મેક્સિકો
અક્ષાંસ-રેખાંશ20°40′59″N 88°34′07″W / 20°40′59″N 88°34′07″W / 20.6831; -88.5686
માપદંડસાંસ્કૃતિક: (i), (ii), (iii) Edit this on Wikidata[૧]
સંદર્ભ483
સમાવેશ1989 (૧૩મું સત્ર)

ચીચેન-ઇત્ઝા (ઢાંચો:PronEng;[૨] from ઢાંચો:Lang-yua,[૩] "ઈત્ઝાના કુવા ના મુખ પર સ્થિત") એક વિશાળ પૂર્વ-કોલંબિયન પુરાતાત્વીક સ્થળ છે જે આજના મેક્સિકોના ઉત્તરી મધ્ય યુકતાન દ્વીપકલ્પ માં આવેલ છે. આ સ્થળ માયા સંસ્કૃતિ દ્વારા બંધાયું છે.

ચીચેન ઇત્ઝા ઉત્તરી માયા નીચાણ ક્ષેત્રનું મેસો અમેરિકન કાળગણના ના પૂર્વ સંસ્કારીૢ અંત્ય સંસ્કારી કાળ થી લઈ અંત્યસંસ્કારી કાળના પૂર્વ ભાગ સુધી એક મુખ્ય ક્ષેત્રીય કેંદ્રીય બિંદુ રહ્યું. આ સ્થળ વાસ્તુ કળાની વિપુલતા પ્રદર્શિત કરે છે, જે “મેક્સિકરણ” અને મધ્ય મેક્સિકોમાં જોવા મળતી વાસ્તુ શૈલીઓથી શરુ થઈ ને ઉત્તર મેક્સિકોના નીચાણ ક્ષેત્રની પ્યુક વાસ્તુ શૈલી સુધી વિસ્તરેલી છે. આ ક્ષેત્રમાં મધ્ય મેક્સિકન શૈલિની હાજરીને એક વખત સીધું સ્થળાંતર કે મધ્ય મેક્સિકો પરના વિજયનું પરિણામ માનવામાં આવતી હતી પણ મોટા ભાગના આધુનિક તારણો આ ક્ષેત્રમાં અ-માયા સંસ્કૃતિના અહીં ના અસ્તિત્વને સાંસ્કૃતિક ફેલાવાનું પરિણામ માને છે.

ચીચેન ઈત્ઝાના ખંડેર હવે સમવાયી માલિકીની છે. અને તેના સાર સંભાળની જવાબદારી મેક્સિકોના રાષ્ટ્રીય ઐતિહાસીક અને માનવવંશ શાસ્ત્ર સંસ્થાનની છે. જો કે આ સ્મારકોની નીચેની ભૂમિ નિજી રીતે બર્બાકાનો કુટુંબની છે.[૪]

સંદર્ભ

  1. http://whc.unesco.org/en/list/483.
  2. See also "Chichén Itzá". English Pronunciation Guide to the Names of People, Places, and Stuff. Inogolo. Retrieved 2007-11-21. 
  3. Barrera Vásquez et al., 1980, Cordemex dictionary
  4. Concerning the legal basis of the ownership of Chichen and other sites of patrimony, see Breglia (2006), in particular Chapter 3, "Chichen Itza, a Century of Privatization". Regarding ongoing conflicts over the ownership of Chichen Itza, see Castañeda (2005).
Other Languages
Afrikaans: Chichén Itzá
العربية: تشيتشن إيتزا
asturianu: Chichén Itzá
azərbaycanca: Çiçen-İtsa
беларуская: Чычэн-Іца
беларуская (тарашкевіца)‎: Чычэн-Іца
български: Чичен Ица
brezhoneg: Chichén Itzá
čeština: Chichén Itzá
ދިވެހިބަސް: ޗީޗެން އީޓްސާ
Ελληνικά: Τσιτσέν Ιτζά
English: Chichen Itza
Esperanto: Chichén Itzá
español: Chichén Itzá
français: Chichén Itzá
Avañe'ẽ: Chichén Itzá
hrvatski: Chichén Itzá
հայերեն: Չիչեն Իցա
Bahasa Indonesia: Chichén Itzá
italiano: Chichén Itzá
Basa Jawa: Chichén Itzá
ქართული: ჩიჩენ-იცა
қазақша: Чичен-Ица
한국어: 치첸이트사
lietuvių: Čičen Ica
latviešu: Čičenica
македонски: Чичен Ица
монгол: Чичен Ица
Bahasa Melayu: Chichen Itza
مازِرونی: چیچن ایتزا
Nāhuatl: Chichén Itzá
Nedersaksies: Chichen Itza
Nederlands: Chichén Itzá
português: Chichén Itzá
Runa Simi: Chichen Itza
română: Chichén Itzá
русский: Чичен-Ица
srpskohrvatski / српскохрватски: Chichen Itza
Simple English: Chichen Itza
slovenčina: Chichen Itza
slovenščina: Chichen Itza
српски / srpski: Чичен Ица
Seeltersk: Chichén Itzá
Türkçe: Chichén Itzá
українська: Чичен-Іца
oʻzbekcha/ўзбекча: Chichen-itsa
Tiếng Việt: Chichén Itzá
Winaray: Chichen Itza
მარგალური: ჩიჩენ-იცა
中文: 奇琴伊察