ગોરખપુર જિલ્લો

ગોરખપુર જિલ્લો
ઉત્તર પ્રદેશનો જિલ્લો
ઉત્તર પ્રદેશ ગોરખપુર જિલ્લાનું સ્થાન
ઉત્તર પ્રદેશ ગોરખપુર જિલ્લાનું સ્થાન
દેશભારત
રાજ્યઉત્તર પ્રદેશ
પ્રાંતગોરખપુર પ્રાંત
મુખ્ય મથકગોરખપુર
તાલુકાઓ
સરકાર
 • લોક સભાની બેઠકો૧. ગોરખપુર, ૨. બાંસગાંવ
વિસ્તાર
 • કુલ૫,૪૮૪
વસ્તી (૨૦૧૧)
 • કુલ૪૪,૪૦,૮૯૫[૧]
વસ્તી
 • સાક્ષરતા૭૦.૮૩%[૧]
 • જાતિ પ્રમાણ૯૫૦
મુખ્ય ધોરી માર્ગોNH 28, NH 233B, NH 29
વેબસાઇટઅધિકૃત વેબસાઇટ

ગોરખપુર જિલ્લો ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલા કુલ ૭૫ (પંચોતેર) જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. તે ઉત્તર પ્રદેશનો એક મુખ્ય અને સૌથી મોટા જિલ્લાઓમાંનો એક છે. ગોરખપુર શહેર જિલ્લાનું વહીવટી મુખ્ય મથક છે.

Other Languages