કાજોલ

કાજોલ (કાજોલ મુખરજી)
Kajol 2010.jpg
જન્મની વિગત૮-૫-૧૯૭૫[૧]
મુંબઈ, મહારાષ્ટ્ર, ભારત
વ્યવસાયઅભિનેત્રી
સક્રિય વર્ષ૧૯૯૨-૨૦૦૧, ૨૦૦૬-હાલમાં
જીવનસાથીઅજય દેવગણ (૧૯૯૯-હાલમાં)

કાજોલ દેવગણ, મુખર્જી (જન્મ ઓગસ્ટ ૫, ૧૯૭૫), કાજોલ ના નામે જાણીતી ભારતીય ચલચિત્રોમાં અભિનય ભજવતી એક અભિનેત્રી છે. તેણીએ ઘણાં હિંદી ચલચિત્રોમાં મુખ્ય અભિનેત્રી તરીકેના પાત્રની ભુમિકા ભજવી છે.[૨][૩]

કાજોલ ના પરિવારનો ફિલ્મ દુનિયા સાથે ગાઢ સંબંધ છે. તેની મા તનૂજા અને પિત્રાઈ રાની મુખર્જી તથા મોહનીશ બહેલ ફિલ્મ અભિનેતા છે. અન્ય પરિવારજનો માં તેની માસી અને પ્રસિદ્ધ અભિનેત્રી નૂતન તથા દાદી શોભના સમર્થ નો સમાવેશ થાય છે. કાજોલ અભિનેતા અજય દેવગણને પરણી છે.

કાજોલે ૧૯૯૨ની બેખુદી ફિલ્મથી અભિન્યની શરુઆત કરી હ્તી.૧૯૯૩ની બાઝીગર ફિલ્મ સાથે તેને સફળતાનો સ્વાદ ચાખવા મળ્યો હતો.બાઝીગરમાં તેણીએ શાહરૂખખાન સાથે જોડી જ્માવી હ્તી.આ જોડીએ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે(૧૯૯૫),કુછ કુછ હોતા હૈ(૧૯૯૮),ક્ભી ખુશી ક્ભી ગમ(૨૦૦૧) અને માઇ નેમ ઇઝ ખાન્(૨૦૧૦) જેવી સફળ્ ફિલ્મોમાં સાથે અભિનય કર્યો છે.આ ચારેય ફિલ્મોમાં અભિનય માટે કાજોલ ને ચાર વાર શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર પુરસ્કાર મળ્યો હતો. કભી ખુશી કભી ગમના નિર્માણ બાદ તેણે ફિલ્મ અભિનયમાંથી પાંચ વર્ષ માટે વિરામ લીધો. તેણે કુણાલ કોહલીની ફના ફિલ્મ સાથે ૨૦૦૬માં અભિનય ક્ષેત્રે પુનરાગમન કર્યું અને તે ફિલ્મ માટે તેને ફિલ્મફેરનો શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર મળ્યો. પાંચ વખત ફિલ્મફેરનો શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર જીતીને તે પોતાના મરહૂમ માસી નૂતન સાથે સૌથી વધુ શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર જીતવાનો વિક્રમ ધરાવે છે. ૨૦૧૧માં ભારત સરકારે તેણીને ફિલ્મ ક્ષેત્રે યોગદાન માટે પદ્મશ્રી વડે સન્માનિત કર્યાં.[૪] તેણે સાથી ભારતીય કલાકાર અજય દેવગણ સાથે લગ્ન કર્યાં છે.[૨]

Other Languages
العربية: كاجول
asturianu: Kajol
azərbaycanca: Kacol
تۆرکجه: کاجول
български: Каджол
भोजपुरी: काजोल
català: Kajol
کوردی: کاجۆل
Deutsch: Kajol
डोटेली: काजोल
English: Kajol
Esperanto: Kajol
español: Kajol
فارسی: کاجول
suomi: Kajol
français: Kajol
עברית: קאג'ול
հայերեն: Կաջոլ
Bahasa Indonesia: Kajol
italiano: Kajol
日本語: カジョール
Basa Jawa: Kajol Devgan
ಕನ್ನಡ: ಕಾಜೊಲ್
한국어: 카졸
kurdî: Kajol
lietuvių: Kajol
मैथिली: काजोल
Baso Minangkabau: Kajol
മലയാളം: കാജോൾ
मराठी: काजोल
Bahasa Melayu: Kajol
नेपाली: काजोल
Nederlands: Kajol
ଓଡ଼ିଆ: କାଜଲ
ਪੰਜਾਬੀ: ਕਾਜੋਲ
polski: Kajol
پنجابی: کاجول
پښتو: کاجول
русский: Каджол
Scots: Kajol
srpskohrvatski / српскохрватски: Kajol
Simple English: Kajol
shqip: Kajol
svenska: Kajol
தமிழ்: கஜோல்
తెలుగు: కాజోల్
Türkçe: Kajol
українська: Каджол
vepsän kel’: Kadžol
Tiếng Việt: Kajol
吴语: 卡哟儿
მარგალური: კაჯოლი
中文: 卡約兒
粵語: 卡祖兒