કલ્પના ચાવલા

કલ્પના ચાવલા નાસાના નારંગી યુનિફોર્મમાં

કલ્પના ચાવલા (૧ જુલાઇ, ૧૯૬૧ - ૧ ફેબ્રુઆરી, ૨૦૦૩) એક ભારતીય-અમેરિકન અવકાશયાત્રી હતા. તેમણે પ્રથમ ૧૯૯૭ માં કોલમ્બિયા પર મિશન નિષ્ણાત અને પ્રાથમિક રોબોટિક આર્મ ઓપરેટર તરીકે ઊડાન ભરી. કલ્પના ચાવલા કોલંબિયા સ્પેસ શટલ દુર્ઘટનામાં માર્યા ગયેલા સાત સભ્યોમાંથી એક હતા.

શિક્ષણ

કલ્પના ચાવલા એ માધ્યમિક શિક્ષણ ટાગોર પબ્લિક સ્કૂલ, કર્નાલ શાળામાં અને ૧૯૮૨માં ચંડીગઢ પંજાબ ઇજનેરી કોલેજ ખાતે એરોનોટિકલ એન્જીનિયરિંગ બેચલર ડિગ્રી પૂર્ણ કરી હતી. તેઓ ૧૯૮૨માં યુનાઇટેડ સ્ટેટ્સ ગયા અને ૧૯૮૪ માં એર્લિંગ્ટન ખાતે આવેલી ટેક્સાસ યુનિવર્સિટીમાંથી એરોસ્પેસ એન્જિનિયરીંગ માં M.S. ની ડિગ્રી મેળવી. કલ્પના ચાવલા એ બીજી M.S. ડિગ્રી૧૯૮૬માં અને Ph.D.૧૯૮૮માં બાઉલ્ડર ખાતે યુનિવર્સિટી ઓફ કોલોરાડોમાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગ પૂર્ણ કરી હતી.

Other Languages
অসমীয়া: কল্পনা চাওলা
asturianu: Kalpana Chawla
беларуская: Калпана Чаўла
български: Калпана Чаула
español: Kalpana Chawla
français: Kalpana Chawla
Bahasa Indonesia: Kalpana Chawla
íslenska: Kalpana Chawla
italiano: Kalpana Chawla
ភាសាខ្មែរ: Kalpana Chawla
한국어: 칼파나 촐라
Malagasy: Kalpana Chawla
മലയാളം: കൽപന ചൗള
Nederlands: Kalpana Chawla
پنجابی: کلپنا چاولہ
português: Kalpana Chawla
română: Kalpana Chawla
संस्कृतम्: कल्पना चावला
Simple English: Kalpana Chawla
slovenčina: Kalpana Chawlová
Türkçe: Kalpana Chawla
українська: Калпана Чавла