એટા જિલ્લો

એટા જિલ્લો ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા સૌથી મોટા એવા ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલા કુલ ૭૫ (પંચોતેર) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. એટા જિલ્લાનું મુખ્ય મથક એટા શહેરમાં આવેલું છે.

આ જિલ્લાની સીમાઓ ઉત્તર દિશામાં બદૌન જિલ્લાની સીમા સાથે, પશ્ચિમ દિશામાં અલીગઢ, હાથરસ, મથુરા અને આગ્રા જિલ્લાની સીમાઓ સાથે, દક્ષિણ દિશામાં મેનપુરી અને ફિરોઝાબાદ જિલ્લાની સીમાઓ સાથે તેમ જ પૂર્વ દિશામાં ફારુખાબાદ જિલ્લાની સીમાઓ સાથે જોડાયેલું છે.

  • બાહ્ય કડીઓ

બાહ્ય કડીઓ

Other Languages
العربية: منطقة ايتاه
भोजपुरी: एटा जिला
Cebuano: Etah
English: Etah district
français: District d'Etah
हिन्दी: एटा जिला
नेपाल भाषा: एटा जिल्ला
Nederlands: Etah (district)
پنجابی: ضلع ایٹا
русский: Этах (округ)
संस्कृतम्: एटामण्डलम्
Simple English: Etah district
తెలుగు: ఎత
Tiếng Việt: Etah (huyện)
中文: 埃塔縣
Bân-lâm-gú: Etah (koān)