આર્નોલ્ડ શ્વાર્ઝેનેગર

Arnold Schwarzenegger
ArnoldSchwarzeneggerSDJun10.jpg
Schwarzenegger in 2010.
38th Governor of California
પદ પર
November 17, 2003 – January 3, 2011
લેફ્ટનન્ટCruz Bustamante (2003–07)
John Garamendi (2007–09)
Abel Maldonado (2010–11)
પુરોગામીGray Davis
અનુગામીJerry Brown
અંગત વિગતો
જન્મ(1947-07-30)જુલાઈ 30, 1947
Thal, Austria
રાજકીય પક્ષRepublican
જીવનસાથીMaria Shriver (1986–present)
સંબંધોSargent Shriver (father-in-law, deceased)
Eunice Kennedy Shriver (mother-in-law, deceased)
બાળકોKatherine (b. 1989)
Christina (b. 1991)
Patrick (b. 1993)
Christopher (b. 1997)
નિવાસસ્થાનBrentwood
માતૃ શિક્ષણ સંસ્થાSanta Monica College
University of Wisconsin, Superior
વ્યવસાયBodybuilder, Actor
સહીPersonal website
લશ્કરી સેવા
સેવા/શાખાAustrian Armed Forces
સેવાના વર્ષો1965

આર્નોલ્ડ એલોઇસ શ્વાર્ઝેનેગર [૧] (જન્મ 30 જુલાઈ, 1947) ઓસ્ટ્રિયન-અમેરિકન બોડિબિલ્ડર, અભિનેતા, મોડેલ, ઉદ્યોગપતિ અને રાજકીય નેતા છે, જેમણે કેલિફોર્નિયાના 38માં ગવર્નર (2003-2011) તરીકે કામગીરી કરી રહ્યા છે.

શ્વાર્ઝનેગરે 15 વર્ષની વયે વજન ઉંચકવાની તાલીમ લીધી હતી. તેમને 20 વર્ષની ઉંમરે મિ. યુનિવર્સનો ખિતાબ એનાયત કરાયો હતો અને તેમણે કુલ સાત વખત મિ. ઓલમ્પિયા સ્પર્ધા જીતી હતી. શ્વાર્ઝેનેગર બોડિબિલ્ડિંગના ક્ષેત્રમાં અગ્રણી હસ્તી છે અને આ રમત અંગે કેટલાંક પુસ્તકો અને સંખ્યાબંધ લેખો લખ્યા છે.

શ્વાર્ઝેનેગર કોનન ધ બાર્બેરિયન , ધ ટર્મિનેટર અને કમાન્ડો જેવી ફિલ્મમાં તેમની મુખ્ય ભૂમિકા માટે હોલિવૂડની એક્શન ફિલ્મના આદર્શરૂપ અભિનેતા તરીકે વિશ્વભરમાં ખ્યાતિ ધરાવે છે. તેમણે તેમના બોડિબિલ્ડિંગના દિવસો દરમિયાન “ઓસ્ટ્રેલિયન ઓક” અને “સ્ટ્રિરીયન ઓક” તેમજ અભિનયની કારકિર્દી દરમિયાન “આર્ની” અને વધુ તાજેતરમાં “ગર્વનેટર” (“ગવર્નર” અને “ટર્મિનેટર” નું સંયુક્તનામ)નું ઉપનામ મેળવ્યું છે.[૨]

રિપબ્લિકન પક્ષના નેતા તરીકે તેઓ 7 ઓક્ટોબર, 2003માં સૌપ્રથમ વખત સ્પેશિયલ રિકોલ ચૂંટણીમાં (શ્વાર્ઝેનેગરનો ચૂંટણી પ્રચાર “ટોટલ રિકોલ” તરીકે ઓળખાયો હતો) તત્કાલિન ગવર્નર ગ્રે ડેવિસની જગ્યાએ ચૂંટાઈ આવ્યા હતા. ડેવિસની બાકી રહેલી મુદત માટે કામ કરવા માટે શ્વાર્ઝેનેગરને 17 નવેમ્બર, 2003ના રોજ હોદ્દાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. શ્વાર્ઝેનેગર 2006માં કેલિફોર્નિયાના ગવર્નરની ચૂંટણીમાં 7 નવેમ્બર 2006ના રોજ ગવર્નરના સંપૂર્ણ કાર્યકાળ માટે ફરી ચૂંટાઈ આવ્યા હતા, જેમાં તેમણે ડેમોક્રેટ નેતા ફિલ એન્ગેલાઇડ્સને પરાજય આપ્યો હતો, જે તે સમયે કેલિફોર્નિયા રાજ્યના ખજાનચી હતા. શ્વાર્ઝેનેગરને 5 જાન્યુઆરી, 2007ના રોજ બીજી મુદત માટે હોદ્દાના શપથ લેવડાવવામાં આવ્યા હતા.[૩]

અનુક્રમણિકા

Other Languages
azərbaycanca: Arnold Şvartsenegger
Bikol Central: Arnold Schwarzenegger
беларуская (тарашкевіца)‎: Арнольд Шварцэнэгер
客家語/Hak-kâ-ngî: Arnold Schwarzenegger
Bahasa Indonesia: Arnold Schwarzenegger
Qaraqalpaqsha: Arnold Schwarzenegger
Bahasa Melayu: Arnold Schwarzenegger
norsk nynorsk: Arnold Schwarzenegger
srpskohrvatski / српскохрватски: Arnold Schwarzenegger
Simple English: Arnold Schwarzenegger
slovenščina: Arnold Schwarzenegger
oʻzbekcha/ўзбекча: Arnold Schwarzenegger
Tiếng Việt: Arnold Schwarzenegger
Bân-lâm-gú: Arnold Schwarzenegger