અસોસિએશન ફુટબોલ

અસોસિએશન ફુટબોલ
Football iu 1996.jpg
The attacking team attempt to kick the ball past the opposition goalkeeper and between the goalposts to score a goal
Highest governing bodyFIFA
Nickname(s)Football, soccer, fùtbol, footy/footie, "the beautiful game," "the world game"
First playedMid-19th century England
Characteristics
ContactYes
Team members11 per side
Mixed genderYes, separate competitions
CategorizationTeam sport, ball sport
EquipmentFootball
VenueFootball pitch
Olympic1900

અસોસિએશન ફુટબોલ ની રમત વ્યાપકપણે ફુટબોલ કે સોકર તરીકે જાણીતી છે જે ખેલાડીઓના જુથ દ્વારા રમાતી જુથ રમત છે જેમાં અગિયાર ખેલાડીઓના બે જુથો એક ગોળાકાર દડાથી આમને-સામને રમત રમે છે. આ રમત વિશ્વમાં સૌથી પ્રચલિત રમત હોવાનું વ્યાપકપણે માનવામાં આવે છે.[૧][૨][૩]આ રમત લંબચોરસ આકારના ઘાસના કે [[કૃત્રિમ ઘાસથી બનાવાયેલા મેદાન|કૃત્રિમ ઘાસથી બનાવાયેલા મેદાન]] ઉપર રમવામાં આવે છે જેમાં બંને ટુંકી બાજુઓના મધ્યભાગમાં એક-એક ગોલ રાખવામાં આવ્યા હોય છે. આ રમતનો વિષયભુત ઉદ્દેશ બોલને વિરૂદ્ધ ટીમના ગોલમાં ફટકારી રમતના અંકો પ્રાપ્ત કરવાનો હોય છે. રમતમાં સામાન્ય રીતે ગોલરક્ષકોને જ તેઓના હાથ દ્વારા દડાને કોઈપણ દિશામાં ધકેલવાની મંજુરી હોય છે, જ્યારે ટીમના બાકીના ખેલાડીઓ બોલને યોગ્ય સ્થાન ઉપર ધકેલવા તેમના પગનો ઉપયોગ કરે છે અને આવશ્યક્તા પ્રમાણે બોલને હવામાં રોકવા તેમના માથાનો કે ધડનો ઉપયોગ કરે છે. રમતના અંતે જે ટીમ સૌથી વધારે ગોલ નોંધાવે તે જીતે છે. જો રમતના અંતે બંને ટીમના ગોલની સંખ્યા સરખી હોય તો મેચ ડ્રો થયેલી જાહેર કરવામાં આવે અથવા તો રમતમાં વધારાનો સમય અથવા પેનલ્ટી શુટઆઉટ આપવામાં આવે છે જે સ્પર્ધાના પ્રકાર ઉપર આધાર રાખે છે.


ઇંગ્લેન્ડમાં ધ ફુટબોલ અસોસિએશનની સ્થાપના સાથે જ ફુટબોલની આધુનિક રમત માટે નિયમોની સંહિતા અસ્તિત્વમાં આવી તેમાં 1963ના રમતના કાયદાઓએ હાલમાં આ રમત જે રીતે રમાય છે તેનો પાયો નાખ્યો. આંતરરાષ્ટ્રીય સ્તરે ફુટબોલની રમતનું સંચાલન અને નિયમન ફેડરેશન ઇન્ટરનેશનાલે દ ફુટબોલ અસોસિએશન (ઇન્ટરનેશન ફેડરેશન ઓફ એસોસિએશન ફુટબોલ) દ્વારા કરવામાં આવે છે. જે વ્યાપક રીતે ફીફા (FIFA)ના ટૂંકા નામથી જાણીતું છે. દર 4 વર્ષે યોજાતી ફિફા વિશ્વકપ નામની સ્પર્ધા વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ફુટબોલ સ્પર્ધા છે. આ સ્પર્ધા વિશ્વમાં સૌથી વધુ લોકો દ્વારા નિહાળવામાં આવતી સ્પર્ધા છે. જે સમર ઓલિમ્પિક રમતોત્સવના પ્રેક્ષકોની માત્રા કરતા બમણી માત્રામાં પ્રેક્ષકો દ્વારા માણવામાં આવતી હોવાનું મનાય છે.[૪]

Other Languages
Acèh: Sipak bhan
адыгабзэ: Лъэпэеу
Afrikaans: Sokker
Alemannisch: Fussball
አማርኛ: እግር ኳስ
aragonés: Fútbol
العربية: كرة القدم
مصرى: كورة قدم
অসমীয়া: ফুটবল
asturianu: Fútbol
Aymar aru: Phutwul
azərbaycanca: Futbol
تۆرکجه: فوتبال
башҡортса: Футбол
Boarisch: Fuaßboi
žemaitėška: Fotbuols
беларуская: Футбол
беларуская (тарашкевіца)‎: Футбол
български: Футбол
भोजपुरी: फुटबाल
Banjar: Main bal
বাংলা: ফুটবল
brezhoneg: Mell-droad
bosanski: Nogomet
буряад: Футбол
català: Futbol
Mìng-dĕ̤ng-ngṳ̄: Kă-giù
нохчийн: Футбол
Cebuano: Saker
کوردی: تۆپی پێ
corsu: Pallò
čeština: Fotbal
kaszëbsczi: Bala
словѣньскъ / ⰔⰎⰑⰂⰡⰐⰠⰔⰍⰟ: Фоутболъ
Чӑвашла: Футбол
Cymraeg: Pêl-droed
dansk: Fodbold
Deutsch: Fußball
Thuɔŋjäŋ: Adiircök
Zazaki: Futbol
dolnoserbski: Kopańca
डोटेली: फुटबल खेल
Ελληνικά: Ποδόσφαιρο
Esperanto: Futbalo
español: Fútbol
eesti: Jalgpall
euskara: Futbol
estremeñu: Fubu
فارسی: فوتبال
suomi: Jalkapallo
Võro: Jalgpall
føroyskt: Fótbóltur
français: Football
arpetan: Calço
Nordfriisk: Futbaal
furlan: Balon
Frysk: Fuotbal
Gaeilge: Sacar
贛語: 腳球
Gàidhlig: Ball-coise
galego: Fútbol
गोंयची कोंकणी / Gõychi Konknni: Futbol
𐌲𐌿𐍄𐌹𐍃𐌺: 𐍆𐍉𐍄𐌿𐌱𐌰𐌻𐌻𐌰
Gaelg: Soccer
客家語/Hak-kâ-ngî: Chiuk-khiù
עברית: כדורגל
हिन्दी: फुटबॉल
hrvatski: Nogomet
hornjoserbsce: Kopańca
Kreyòl ayisyen: Foutbòl
magyar: Labdarúgás
հայերեն: Ֆուտբոլ
Արեւմտահայերէն: Ֆութպոլ
interlingua: Football
Bahasa Indonesia: Sepak bola
Interlingue: Football
Igbo: Footbọl
Ilokano: Putbol
Ido: Futbalo
íslenska: Knattspyrna
italiano: Calcio (sport)
ᐃᓄᒃᑎᑐᑦ/inuktitut: ᐊᔪᒃᑕᖅ
日本語: サッカー
Jawa: Bal-balan
ქართული: ფეხბურთი
Qaraqalpaqsha: Futbol
Taqbaylit: Ddabex uḍar
Kabɩyɛ: Pɔɔlɩ maɖʋ
қазақша: Футбол
ភាសាខ្មែរ: បាល់ទាត់
한국어: 축구
Ripoarisch: Foßball
kurdî: Futbol
коми: Коксяр
Кыргызча: Футбол
Latina: Pediludium
Lëtzebuergesch: Foussball
лакку: Футбол
лезги: Футбол
Limburgs: Voetbal
lumbaart: Balun
lingála: Motópi
lietuvių: Futbolas
latviešu: Futbols
मैथिली: फुटबल
Basa Banyumasan: Bal-balan
Malagasy: Baolina kitra
олык марий: Футбол
Minangkabau: Sipak bola
македонски: Фудбал
മലയാളം: ഫുട്ബോൾ
монгол: Хөлбөмбөг
मराठी: फुटबॉल
Bahasa Melayu: Bola sepak
Malti: Futbol
Mirandés: Bola (çporto)
မြန်မာဘာသာ: ဘောလုံးကစားခြင်း
эрзянь: Пильгеоска
مازِرونی: فوتوال
Napulitano: Pallone
Plattdüütsch: Football
Nedersaksies: Voetbal
नेपाली: फुटबल खेल
Nederlands: Voetbal
norsk nynorsk: Fotball
norsk: Fotball
Novial: Balonpede
Sesotho sa Leboa: Kgwele ya maoto
Chi-Chewa: Mpira
occitan: Fotbòl
Livvinkarjala: Jalgumiäččy
Ирон: Футбол
ਪੰਜਾਬੀ: ਫੁੱਟਬਾਲ
Picard: Fotbale
Deitsch: Soccer
پنجابی: فٹ بال
پښتو: فوټبال
português: Futebol
Runa Simi: Sinku hayt'ay
rumantsch: Ballape
română: Fotbal
русский: Футбол
русиньскый: Фотбал
Kinyarwanda: Umupira w’amaguru
саха тыла: Футбол
sardu: Fùbalu
sicilianu: Palluni (sport)
Scots: Fitbaw
davvisámegiella: Spábbačiekčan
srpskohrvatski / српскохрватски: Fudbal
Simple English: Association football
slovenčina: Futbal
slovenščina: Nogomet
Gagana Samoa: Soka
chiShona: Nhabvu
Soomaaliga: Kubadda Cagta
shqip: Futbolli
српски / srpski: Фудбал
Seeltersk: Foutbal
Sunda: Maén bal
svenska: Fotboll
Kiswahili: Mpira wa miguu
ślůnski: Fusbal
ತುಳು: ಸಾಕರ್
తెలుగు: కాల్బంతి
тоҷикӣ: Футбол
Türkmençe: Futbol
Tagalog: Futbol
Tok Pisin: Soka
Türkçe: Futbol
татарча/tatarça: Футбол
українська: Футбол
oʻzbekcha/ўзбекча: Futbol
vèneto: Bałon (spor)
Tiếng Việt: Bóng đá
West-Vlams: Voetbol
walon: Fotbale
Winaray: Futbol
Wolof: Football
吴语: 足球
მარგალური: კუჩხბურთი
ייִדיש: פוטבאל
Vahcuengh: Cukgiuz
中文: 足球
文言: 足球
Bân-lâm-gú: Kha-kiû
粵語: 足球
isiZulu: Ibhola