અલીગઢ જિલ્લો

અલીગઢ જિલ્લો ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા સૌથી મોટા એવા ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલા કુલ ૭૫ (પંચોતેર) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. અલીગઢ જિલ્લાનું મુખ્ય મથક અલીગઢ નગરમાં આવેલું છે.

Other Languages