અમરોહા જિલ્લો

અમરોહા જિલ્લો કે જે પહેલા જ્યોતિબા ફુલે નગર જિલ્લો તરીકે ઓળખાતો હતો, ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા સૌથી મોટા એવા ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલા કુલ ૭૫ (પંચોતેર) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. અમરોહા જિલ્લાનું મુખ્યાલય અમરોહામાં છે.

Other Languages