અજમેર

અજમેર
—  city  —
માયો મહાવિધ્યાલય
અજમેરનુ

રાજસ્થાન અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ26°27′N 74°38′E / 26°27′N 74°38′E / 26.45; 74.64
દેશ ભારત
રાજ્યરાજસ્થાન
જિલ્લોઅજમેર
નજીકના શહેર(ઓ)Jaipur, Udaipur, Delhi
વસ્તી૮,૦૦,૦૦૦ (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ)[૧]
સમય ક્ષેત્રભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 486 metres (1,594 ft)

વેબસાઇટwww.ajmer.nic.in

અજમેર(ઉચ્ચારણ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યનું એક નગર છે. અજમેરમાં અજમેર જિલ્લાનું મુખ્યાલય છે. આ શહેર રાજસ્થાનનું પાંચમું સૌથી મોટું શહેર છે.અજમેરમાં આશરે ૮,૦૦,૦૦૦(૨૦૧૧ વસ્તીગણતરી) લોકો રહે છે. આ શહેર જયપુરથી ૧૩૫ કિ.મી., ઉદયપુરથી ૨૭૪ કિ.મી. અને નવી દિલ્હીથી ૩૯૧ કિ.મી. પશ્ચિમમાં સ્થિત છે.અજમેર અરાવલ્લી પર્વતમાળાથી ઘેરાયેલું છે. આ શહેર સુફી સંત ખ્વાજા મોઈનુદ્દીન ચિસ્તીની પવિત્ર યાત્રાધામનું કેન્દ્ર છે.

ઇતિહાસ

Jahangir receives Prince Khurram at Ajmer on his return from the Mewar campaign

અજમેરની સ્થાપના ૭મી સદીમાં દુષ્યંત ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી.તુર્કી હુમલાખોરો દ્વારા વારંવાર આક્રમણ હોવા છતાં પણ ચૌહાણ વંશએ અજમેરમાં રાજ કર્યું. મુહમ્મદ ઘૌરીએ ઇ.સ. ૧૧૯૩માં અજમેર જીતી લીધું.

Other Languages
العربية: أجمير
تۆرکجه: اجمیر
भोजपुरी: अजमेर
বাংলা: অজমের
বিষ্ণুপ্রিয়া মণিপুরী: আজমির
català: Ajmer
čeština: Adžmér
Deutsch: Ajmer
English: Ajmer
Esperanto: Aĝmer
español: Ajmer
فارسی: اجمیر
suomi: Ajmer
français: Ajmer
गोंयची कोंकणी / Gõychi Konknni: अजमेर
हिन्दी: अजमेर
magyar: Ádzsmír
italiano: Ajmer
ქართული: აჯმერი
ಕನ್ನಡ: ಅಜ್ಮೇರ್
한국어: 아지메르
lietuvių: Adžmeras
latviešu: Adžmera
मैथिली: अजमेर
Malagasy: Ajmer
Baso Minangkabau: Ajmer
മലയാളം: അജ്മീർ
मराठी: अजमेर
Bahasa Melayu: Ajmer
नेपाल भाषा: अजमेर
Nederlands: Ajmer (stad)
norsk: Ajmer
ଓଡ଼ିଆ: ଆଜମେର
ਪੰਜਾਬੀ: ਅਜਮੇਰ
Kapampangan: Ajmer
polski: Adźmer
پنجابی: اجمیر
پښتو: اجمېر
português: Ajmer
русский: Аджмер
संस्कृतम्: अजमेर
Scots: Ajmer
سنڌي: اجمير
srpskohrvatski / српскохрватски: Ajmer
Simple English: Ajmer
slovenčina: Adžmér
српски / srpski: Аџмер
svenska: Ajmer
தமிழ்: அஜ்மீர்
తెలుగు: అజ్మీర్
тоҷикӣ: Аҷмир
Türkçe: Ajmer
українська: Аджмер
اردو: اجمیر
oʻzbekcha/ўзбекча: Ajmer
Tiếng Việt: Ajmer
Winaray: Ajmer
მარგალური: აჯმერი
中文: 阿杰梅尔
Bân-lâm-gú: Ajmer (siâⁿ)